Saturday, September 14, 2019

બેવફા સમય

એક વાગે એકલો હતો
બે વાગે હું બગલો થયો.
ત્રણ વાગે ત્રણ શબ્દો કીધાં
ને ચાર વાગે તું ચોરે મળી.
પાંચ વાગે પ્રેમમાં પાયમાલ થયો
છ વાગે છેતરાઇ પણ ગયો.
સાત વાગે થોડું સમજાયું કે
આઠે હું અટવાઈ ગયો.
નવ વાગે તેં ના પાડી
ને દસ વાગે હું દારૂડિયો થયો.
અગિયારે મે આરોપ મેલ્યો
કે હવે બારેથી તું બેવફા થયી.

2 comments:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...