Monday, September 23, 2019

રોટલો

  ફાવે ના સિગી, પીઝા ની ઝમાટો કે હોટલો
  આપણે તો બાપાનો ઓટલો ને માનો રોટલો.
  કચક કચક થાય બિસલરી એક્વાની બોટલો 
  આ ભોંય જેવું જ મેઠું લાગે પાણી જ્યાં તે છે માટલો.
  મળતું બધું તોલી તોલી આ શેરમાં
  ભલું મારું ગામ ભરપેટ મળે રોટલો.
  સેતર ના સેઢે લેહરતી લીલીછમ બાજરી,
  સેર માં ખોબે ખોબે મલે ધોમા‌ળો;
  આ ધોમળા માં ચોમાઈ ને ખાવા કરતાં
  મેઠો લાગે ચૂલે બનેલો રોટલો.








1 comment:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...