સ્પેનીશ ભાષાએ વિશ્વમાં અંગ્રેજી પછી બીજા નંબરની સૌથી વધુ બોલવામાં આવતી આંતરરાષ્ટ્રીય ભાષા છે. હાલમાં સ્પેનીશ ભાષા કુલ ૨૩ દેશોમાં બોલાય છે. યુ. એસ માં સ્પેનીશ ભાષા બોલવા વાળો એક બહુ મોટો વર્ગ છે. લેટિન અમેરિકા માં બ્રાઝિલ સિવાયના મોટા ભાગના દેશો માં સ્પેનિશ નું ચલણ છે. આમ તો સ્પેનિશ ભાષા મૂળ તો સ્પેઇન દેશની ભાષા છે પણ સંસ્થાનવાદ ના કારણે સ્પેનીશ ભાષા ઘણા દેશોમાં ફેલાઈ. તો ચાલો આવી મોટા ગજાની ભાષાના સ્વર નો અભ્યાસ કરીએ.
સ્પેનીશ ભાષામાં પણ અંગ્રેજી ભાષાની જેમ કુલ ૫ સ્વર છે: A E I O U. આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ.
અક્ષર ઉચ્ચાર ઉદાહરણ
A આ Amigo (આમીગો)= પુરુષ મિત્ર
Amiga (આમીગા)= સ્ત્રી મિત્ર
E એ Siete (સિએતે)= સાત
I ઇ Vivir (વિવીર)= To leave
O ઓ A'rbol (આરબોલ)= વૃક્ષ
U ઉ Uno (ઉનો) = one એક
આમ આપણે જોયું કે સ્પેનિશ ભાષાના સ્વર શીખતી વખતે ખાસ કરીને ઉચ્ચાર માં કાળજી રાખવાની જરૂર છે.

No comments:
Post a Comment