Saturday, February 22, 2020

જાનું કરો ના

જાનું કરો ના, દિકુ કરો ના,
હવે ન જાવું મારે ચાયના
તારા બાપાને કેજે હું તો રેવાનો ભારતમાં
ચાયના માં ચાલે કોરોના
ચાહું તને લાખ પણ ચેપી છે કોરોના
કહે છે આ તો ફોનથી પણ ફેલાય
વળી મારો ફોન પણ છે ચાયના.
જો તું પૈસાનો લોભ મેલી દે તો,
ભલું છે ભારત, હું રહીશ રાજકોટમાં
અમદાવાદમાં તો આવે ટ્રમ્પ
દુશ્મન જેનું ચાયના.

https://youtu.be/3BwYBnoPUr8

https://youtu.be/BV0hRBz_sfY




No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...