હું તને તું money ચાહે
એમાં વળી આ મોંઘવારી નડે,
આ વેલેન્ટાઈન ડે તને ડાયમંડ બનાવી આપુ
પણ જોને આ સુરતની હીરા મંદી નડે,
તું કહે ફરવા લઈ જાઓ
પણ પેટ્રોલ ડીઝલ ક્યાં પરવડે?
ચાલને કરકસર વાળું જીવન જીવીએ
પણ આજ ગાંધીને કોણ ગણે?
એમાં વળી આ મોંઘવારી નડે,
આ વેલેન્ટાઈન ડે તને ડાયમંડ બનાવી આપુ
પણ જોને આ સુરતની હીરા મંદી નડે,
તું કહે ફરવા લઈ જાઓ
પણ પેટ્રોલ ડીઝલ ક્યાં પરવડે?
ચાલને કરકસર વાળું જીવન જીવીએ
પણ આજ ગાંધીને કોણ ગણે?
This comment has been removed by the author.
ReplyDelete😂😂😂😂😂😂
ReplyDeleteWaah👍👍☺️
ReplyDeleteHa kavi Ha😂😂😂
ReplyDelete