Tuesday, August 20, 2019

આવી દુનિયા

આવી દુનિયા આવી દુનિયા
ખાડાની દુનિયા પાડાની દુનિયા
ડોરા વારા બાડાની દુનિયા
મોઢું ધોતા ડોલ ઢોરે
ને પશી ગામ આખે ફરતાં ઢોઢીયાની દુનિયા
વિકો, બબુલ, કોલગેટ ને હવે પતંજલિ
તોય દાંતમાં દુખતા પેઢાની દુનિયા.
આવી દુનિયા આવી દુનિયા
લાંબા લાંબા પુલની દુનિયા
નીચે બનતા ચબૂતરાની દુનિયા
બે'ની વચ્ચે બેઠા કબુતરાની દુનિયા
આવી દુનિયા આવી દુનિયા.
નેનો ને ટાટાની દુનિયા
મોંઘા થાતાં બાટાની દુનિયા
એડમિશન હારુ આંટાની દુનિયા
આવી દુનિયા આવી દુનિયા.



No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...