Sunday, February 07, 2021

Translated headlines

1 INDIA VACCINATES 50 LAKH PEOPLE IN 21 DAYS, FASTEST IN WORLD

વિશ્વમાં સૌથી તેજ ભારતે 50 લાખ  લોકોને 21 દિવસમા રસી  આપી

2 Those opposing farm laws failed to point out single flaw: Tomar

ક્ર્રષિ કાનૂનોની એક માત્ર ખામી દર્શાવવામાં વિરોઘીઓ નિષ્ફળ : તોમર

3 In Afghanistan, a Booming Kidney Trade Preys on the Poor

અફઘાનિસ્તાનમાં   ગરીબો પર  ધમધમતો કીડની વ્યાપાર

4 Rescue Operations at Uttarakhand Tunnel Hits a Wall as River Level Surges

નદીનું જળ સ્તર વધતાં ઉત્તરાખંડ સુરંગ બચાવ કાર્યવાહી દીવાલને અથડાઈ


5 Scientist warns of water build-up near Uttarakhand disaster zone

ઉત્તરાખંડ દુર્ઘટના વિસ્તારમાં પાણીનો જથ્થો એકત્રીત થતો હોવાની વૈ્જ્ઞાનિકોને આશંકા


6 BBC Media Action staff are working around the world

બીબીસી મીડીયા એક્શન સ્ટાફ સમગ્ર વિશ્વમાં કાર્ય કરી રહ્યુ છે

to create clear fact based radio, television and social media content 

સ્પષ્ટ માહીતી આધારીત રેડીયો, ટેલિવિઝન અને સોશ્યલ મિડિયો સામગ્રીનુ સર્જન કરવા

to help communities adapt

સમુદાયોને અનુકૂલનમાં મદદ કરવા

and protect themselves

અને તેમને રક્ષણ આપવા

and to help stop the spread of COVID-19

અને કોવિડ-19 ના પ્રસારને અટકાવવામાં સહાયરુપ થવા



7 AIADMK rift over CM face widens

મુખ્યમંત્રી પદના મામલે એઆઈડીએમકેમાં ધર્ષણ તેજ


  • Creating an assurance framework for the design of security policies and for the promotion and enabling actions for compliance with global security standards and best practices through conformity assessment.
 
Creating an assurance framework for the design of security policies

સુરક્ષા નીતીઓ સંરચના હેતુ વિશ્વસનીય માળખુ બનાવવા 

                                                    and

For the promotion

ના પ્રસાર માટે
                                                    and
 
Enabling actions for compliance with global security standards

વૈશ્વિક સુરક્ષા માપદંડોને સમકક્ષ થવાના પ્રયત્નો કરવા

                                                    and

Best practices through conformity assessment

મુલ્યાંકન સુસંગતા દ્વારા ઉતમ પદ્ઘતિઓ
 

In Afghanistan, a Booming Kidney Trade Preys on the Poor


In Afghanistan, a Booming Kidney Trade Preys on the Poor


In Afghanistan, a Booming Kidney Trade Preys on the Poor






No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...