Monday, March 16, 2020

કયું રોના?

                      Note- the image is taken
                      From stock photo

ઓમ ચોં ભુલા પડિયા?

કો રોના: ‘અલા ભિયા, મેં તો નેકર્યો શુ ફરવા, દેશ વિદેશ માં વેપાર કરું શુ ભિયા?’

‘એમ? શેનો વેપાર કરો શો ભિયા? લગી અમને પણ કો?’

'ભિયા નેનો એવો વેપારી શુ. ઘડિયાળ, રમકડાં, બંગડી, પાવર, દોરી, અને ફોન પણ વેચુ શુ ભિયા.'

તો તાણે આવો, બે પોંચ દિ રોકાવ, વિહામો લે બાપ.

'પણ આ મોઢે રોમાલ વારા લઈ હેંડ્યા સે મારા દિયોરો? ભિયા હું કોંઈ એમ મેમોન ગતિ કર્યા વગર મેલું એમ નથી. મારા દિયરો, ઓમ તો કે લાવો મોબાઇલ ચોઈના નો, લાવો દોરી ચોઈના ની, લાવો બત્તી ચોઈના ની, અન હવે ના પાડો લા?'

No comments:

Post a Comment